વિશ્વાસ કોનો કરું?
આ મતલબી, ફરેબી
દુનિયા માં વિશ્વાસ
કોનો, કેવી રીતે રીતે
કરું?
અંગત કોને,કેવી રીતે
ગણું ?
છે અંગત ઘણા મારા
પણ જ્યાં હર્દય નીચોવી
શકું
તેવા અંગત કોને ગણું?
છે સાથે સાથે ચાલનાર
કદમ ઘણા મારી સાથે
પણ
દુઃખ મા ડગલાં માંડનાર
કદમ કોના ગણું

Gujarati Poem by Hir : 111233958
Kamlesh 7 years ago

અદ્દભુત રચના મહોદયા.... મહાદેવ નો વિશ્વાસ કરો...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now