*દુનિયા એક નંબરી છે સાહેબ*
*મીઠાં થાવ તો ગળી જાય*
*કડવા થાવ તો થૂંકી નાંખે*
*ખોવાઇ જાવ તો ગોતવા નીકળે*
*સામા મળૉ તો મોઢા ફેરવે*
*આપણે આમાં જ જીવવાનું છે...*

Gujarati Thought by Bharat Ahir : 111237631

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now