Free Gujarati Blog Quotes by દિવ્યેશ ચોચા | 111237861

તું નથી આ શબ્દ ના આકાર મા,
તું નથી આ સુર ના શણગાર મા,
કયા નજાકત તારી ને કયા આ જગત,
સાચવુ તેથી આહિરાણી તને દિલ ના ધબકારા મા.
#ahir #ahirat #ahirani

View More   Gujarati Blog | Gujarati Stories