Shefali 7 years ago

આભાર હર્ષ..

Shefali 7 years ago

આભાર અમિતા..

Shefali 7 years ago

Thank u Sweety

Shefali 7 years ago

આભાર એસીપી.. વાહ કેવું સરસ મજાનું બહાનું છે, લાગણી ને કાગળ ઉપર ઉતરવાનું છે..

Bhavesh 7 years ago

mast mehfil jamavi tame lokoe???

Bhavesh 7 years ago

લખવાનું તો બસ એક બહાનું છે મારામાજ તને શોધવા લખાણુ છે..

Samer Patel 7 years ago

shefali ji itna bada pyaa kaagej per nahi Dil me utare deti ho waw must must line

Samer Patel 7 years ago

kelem se Dil me uterker dekho na

Shefali 7 years ago

આભાર Samer Bhai

Shefali 7 years ago

આભાર કમલેશ જી

Shefali 7 years ago

वाह धर्मेश..

Shefali 7 years ago

વાહ દેવેશ..इश्क ... अपने आप में ही मुकम्मल

Kamlesh 7 years ago

વાહ...ખુબ સરસ

Dharmesh Vala 7 years ago

बेहद बेकाबू इश्क मे दर्द मिलना लाजमी है गालिब, पर दर्द हद से गुजर जाये तो दवा हो जाया करता है...

Devesh Sony 7 years ago

ઇશ્ક દર્દ ભી ખુદ.. દવા ભી ખુદ.. બિમારી ભી... ઇશ્ક તીર ભી ખુદ.. શિકાર ભી ખુદ... શિકારી ભી...

Shefali 7 years ago

વાહ દેવેશ.. ચાંદ નું શું વજૂદ છે ચાંદની વિના..!? જેમ ઇશ્ક નું કોઈ વજૂદ નથી દર્દ વિના..

Devesh Sony 7 years ago

વાહ... દીદી... મહેફિલ બરાબર જામી છે... બંન્ને ની આદત છે રાતે જાગ્યા કરવાની... લોકો એને ચંદ્ર કહે છે મને ભટકેલ...

Shefali 7 years ago

આભાર રોહિત.. આ રુહમાં હવે તું જ સમાયો છે, તારા વિના જીવનમાં હવે ક્યાં કોઈ બીજો આરો છે!?

Shefali 7 years ago

આભાર કેતન

Shefali 7 years ago

આભાર હીર

Shefali 7 years ago

મારી કલ્પનાને તારામાં એક મુકામ મળ્યો, તું આવ્યો જીવનમાં ને જીવનને નવો આયામ મળ્યો.. @ હીર

Heer The Open Book 7 years ago

મારી કલ્પના માં તારી છબી નો અવકાશ છે, એ છબી માં શબ્દો થી રંગો ભરી શ્વાસો આપવાનો અવકાશ છે!!!

ધબકાર... 7 years ago

વાહ... આ તારી અલગારી પ્રીત મને લાગે છે, જાણે આત્મા ક્યાંક સમાઈ એવું લાગે છે. જય શ્રી કૃષ્ણ...

Shefali 7 years ago

આ તો ભીતરે ચાલતો અસ્ખલિત સંવાદ છે, મનની નજરથી દેખે તો ઉઘડેલું આખું આભ છે

Dharmesh Vala 7 years ago

એકધારી ફૂલની કેવી નજર છે, એમ લાગે કે ગઝલનુંં એ જ ઘર છે... શબ્દ બોલે તોય સંભળાશે નહી, આ પાનખરની ભીતરે એવી અસર છે...

Shefali 7 years ago

આભાર ધર્મેશ.. વાહ.. તારી એક એક અદા પર કવિતા બનાવુ છું, દુનિયાની નજરમાં એને ગઝલનું નામ આપુ છું..

Shefali 7 years ago

આભાર વર્ષા જી..

Dharmesh Vala 7 years ago

હું જ્યારે જ્યારે તારી છબી નિહાળું છું.. એને શબ્દોમાં કાગળ પર ઉતારુ છું...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now