આજ કાલના ઘણા લોકો રિલેશન માં હોય છે ...અને કેવું રિલેશન ખબર us કરીને ફેકીદે ને એવું...અરે સાહેબ પ્રેમ નું નામ સેક્સ અને પૈસા સાથે કેમ માપો છો...પ્રેમ તો રાધા અને કૃષ્ણ જેવો કરો જેમાં ધન મન મોહ માયા ની જરૂર જ નથી પડતી

Gujarati Quotes by RJ_Ravi_official : 111239648

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now