ભર અંધારામાં તારા અને ચંદ્ર ચમકતો સમુદ્ર દેખાય....

અસ્તિત્વ ભૂલીને સપના ની દુનિયા માં લોકોનો પ્રવાસ ચાલુ થાય...

હૃદય ની વાતો આંખ બંધ કરતા પહેલા આંખ સામે દેખાય....

અને જ્યાં આખી દુનિયા શાંત થાય ત્યાં આંખ બંધ કરી નિંદ્રા ની શરૂઆત થાય...DJC✌️

Gujarati Poem by DJC : 111239719

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now