The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
thank u daveasha
Thanks
વાહ સંજય જી
વાહ એસીપી અને ટીનું..
આભાર શૈલેષ જી
Thnx komal
ચાલને બે કદમ સાથે ચાલીએ, જીંદગી ની દોડ માં બે મીઠી પળ માણીએ.... સહવાસ આપણો સદાયે રહે કે ન રહે.. પણ એ પ્રીત નો સથવારો તો મહેકતો રહેશે...!
સંબંધ મિત્રતા નો, એમ અમથો ક્યાં રચાય છે, બે જણ માં... ક્યારેક એક ની લાગણી નેય, નજર થી સમજી લેવી પડે..... એક એવો સંબંધ, જેનો પર્યાય ક્યાંય ન મળે....! બસ મિત્રો જ હોય પૂરક એકબીજાનાં....!
Superb
વાહ.. કોઈ બને એનુ નીર, કોઈ બને એનુ સંગીત.. તો કોઈ બને એની ભીની ભીની સુગંધ.. આમ જ આ મૈત્રીનુ ઝરણું વહેતું રહે.. અસ્ખલિત, નિરંતર ને અકબંધ...
દોસ્તી નથી કોઈ માવઠું કે વરસીને થમી જશે... એતો છે વહેતુ ઝરણું જે દરેક આશું સમાવી જશે...
વાહ ધર્મેશ
yaar hai to sabkuch hai
તમારા જેવા મિત્રો મારી મૂડી છે, એથી વધુ બીજી કઈ વાત રૂડી છે?
આપ જેવા મિત્રોને સાથ હોય તો બીજું શું જોઈએ!? જિંદગી તારી સાથે હામ ભીડવા મિત્ર થી વિશેષ શું જોઈએ!?
wah shefali must line dil bag bag ho geya
बस आपने आगाज किया तो सब ने अपना विचार दिया
meri saaso me tu meri dedken me tu
બધા નો ખૂબ ખૂબ આભાર મસ્ત મસ્ત કોમેન્ટ કરવા માટે.. થોડી મજબૂરી હતી એટલે હું સાથ ના આપી શકી એના માટી દિલગીર છું..
All of you osm.. mast lkhyu che bdhae??????
મારા જવાબ પર તું સવાલ કરી ગયો.. વિશ્ર્વાસ ને આજ બદનામ કરી ગયો..
વાહ.. લાખ કાંટા માં એક હસતું ગુલાબ... એટલે પ્રેમનો જીવંત જવાબ...
કિતના મહેફૂઝ થા ગુલાબ કાંટો કી ગોદ મેં... લોગોં કી મહોબ્બત મેં પત્તા પત્તા બિખર ગયા...
કાંટા તો આમજ બદનામ થઈ ગયા... ફુલથી પણ અમે કાળજા વિંધાતા જોયા છે..
Wah....???
આભાર તમારા બંને નો☺
ઉછીની સુવાસ ના માંગશો આ કટંકો પાસે, શ્વાસો પણ ધરી દેશે ફૂલો ને મ્હેકતા રાખવા માટે!!!
વાહ, શ્ર્વાસે શ્ર્વાસે છે અહેસાસ તારો નહીં તુટવા દવ આ વિશ્ર્વાસ તારો
વાહ... ?
વાહ.. ?
ખરેખર જોરદાર.. ?
વાહ...દીદી.. જામી હો મહેફીલ... ધરતી છું વજૂદ માટે આકાશ જોઈએ... કિરણ છું ફેલાવા માટે પ્રકાશ જોઈએ... ફુલ છું સૂરજમુખી નું પ્રસરીશ રગેરગ માં... અહેસાસ કરાવા કયાં ઉછીની સુવાસ જોઈએ...
કોઈ ઉત્સવ હોય જાણે આ આપણું મિલન, કુદરતનું કણ કણ આમાં, જાણે શરીક મળી ગયું... કોઈ હોય જે ચાહે મને ખુદ મારાથી પણ વધુ, ચાહ્યું એ જ તારા હ્રદય રૂપે જાણે સટીક મળી ગયું... @શેફાલી
મસ્ત ટીનું.. ચલને તું અને હું નું અંતર ઓગળી આપણે બની જઈએ, પ્રીત ની એક નવી રીત નિભાવી જઈએ..
વાહ.. ચાલને તુજ માં હું અને મુજ માં તું વસી જઈએ... હુ બનુ હ્રદય ને તુ બને ધબકાર એકમેકમાં શ્વસી જઈએ...
જોરદાર..
પર્ણ ને બસ ઝાકળનો સાથ જોઈએ, ભલે ને હોય પળવાર પણ એક આશ જોઈએ.. @હીર
તારા આવવાથી જીવન મારું ઝળકી ગયું, હૈયું મારું ઉપવન બની મહેંકી ગયું.. કળી ને જેમ ખીલવા માટે હોય ભમરાની આશ, મન મારું એમ જ તારી આશમાં વહી ગયું.. @ ધર્મેશ
આભાર રોહિત
આભાર ટીનું
વાહ.. ધર્મેશ અને હીર..
આભાર Jainish ..
આભાર રૂપલ
આભાર શ્વેતા..
વાહ..dharmesji.. ઝંખે એ ભવોભવ નો સાથ એ રીતે, સૂકા પાંદડા ઓ પર ઝાંકળ ઝળકે જે રીતે!!!
khub saras.
વાહ દી... સમય ને માન આપી ભલે આપણે છૂટા પડીએ, મરીયા પછી રાખ માં પણ એકમેક નો અહેસાસ ભરીએ, અલગારી આ પ્રીત ને શ્વાસો માં ભરી વિશ્વાસ ને અકબંધ રાખીએ, એક દસ્તાવેજ એવો કરીએ હું ભલે તારી ના હોવ, પણ તું બીજા કોઈ નો ના થાય એવો કાગળ તૈયાર કરીએ!!!
તારો વિચાર માત્ર પુલકિત કરી જાય મારા મન ને, વિરહ તારો વિચલિત કરી જાય મારા મન ને... દરેક ક્ષણે બસ તું જ મારા વિચારો માં વહેતી હોય છે, લખાઈ જાય તું ભવોભવ માટે નસીબમાં બસ એટલુંજ જોઈએ...
ખુબ સરસ
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser