છોકરો : પેન છે ? ?
છોકરી : ના નથી..?
છોકરો : પેન છે પેન? ?
છોકરી : એક વાર કીધું ને નથી એમ ... ?
છોકરો : પેન છે પેન? ?
છોકરી : હવે કીધું ને તો હથોડા થી માથું ફોડી નાખીશ .. ?
છોકરો : હથોડો છે ? ?
છોકરી : ના નથી ... ?
છોકરો : તો પછી પેન છે ? ?

???

Gujarati Jokes by Nikunj Dodiya : 111240356

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now