"બેઠી હતી ફુરસદ માં વિચારુ કે હુ શુ લખુ..તણાતી લાગણી આ મા
અપેક્ષ। ની નાવ લખુ..
અજીબ છે જીંદગી ની ભંવર
આ મા નસીબ ના તણખલા ને
પાર લખુ.."

Gujarati Poem by Bhumi Polara : 111240657
Er.Bhargav Joshi અડિયલ 7 years ago

શબ્દો ની નાવ લઈ ને આજ લાગણીઓ ના સમુંદર ને ખેડીએ, બેનામ યાદો નI નદીઓની એક લહેર લઈ એ સમુંદર મળીએ..

कबीर 7 years ago

ખુબ જ સરસ અદ્ભુત રજુઆત

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now