મટકી ફોડમાં સૌથી ઉપર ઊભેલાને લાગ્યું કે મટકી એણે ફોડી
પણ સત્ય એ નથી....

એને ટોચ સુધી પોહચાડવામાં
ધણા નો સાથ હતો...

સફળતા મળે ત્યારે નીચેના સાથીઓ નો સાથ કદી ના ભૂલો....

Gujarati Whatsapp-Status by Brijesh Shanischara : 111241153

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now