ડુબે તો પાણીનો વાંક કાઢે છે...
પડે તો પત્થરનો વાંક કાઢે છે...

માણસ પણ ખરો છે સાહેબ,
કાંઈ કરી ના શકે તો નસીબનો વાંક કાઢે છે...

Gujarati Good Morning by Dharmesh Vala : 111242637

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now