ના કોઇ વાત ન ચીત..
ના કોઈ હાર ન જીત..
તોયે...
તને બસ, કેમ છો ? પૂછુ
ને આંખ ભીની થાય...
એ જ હશે ને પ્રિત...!??

Gujarati Romance by Parmar Narvirsinh : 111242746

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now