પરભાતે ભાણ ઊગ્યો છે ગગનમાં
પણ હજી અંધકાર છે મારા હૈયામાં

રાધા તારા વિરહમાં ઝૂરતો આ માધવ
બેઠો છે હવે પ્રિયા મિલનની પ્યાસમાં..
-કુંજદીપ

Gujarati Whatsapp-Status by Kinjal Dipesh Pandya : 111244450

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now