કયાં પહોંચી ગયાં છીએ આ "જીંદગી" ના મેદાનમાં,
અહીં ખબર જ નથી પડતી કે કઈ રમત રમવાની છે,
બસ સામે વાળો જે દાવ લે એની સાથે જ તાલાવેલી કરીને જીવી નાખવાની આ જીંદગી...

- એક જોકર ની કલમ 。◕‿◕。

Gujarati Shayri by Jinil Patel : 111244956

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now