તું એટલે??

મારાં માંથી તારું બાદ થવું અને
મારું શૂન્ય થઈ જવું...

તું એટલે??

મારાં માં તારું ઉમેરાવું અને
મારું પરિપૂર્ણ થઈ જવું...

Gujarati Good Morning by Dharmesh Vala : 111245851

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now