એવી તો કરું તારા માટે હું બંદગી,
મળે મોત મને અને તને મળે જિંદગી.

એવી તો ખેડી છે હવે સફર આ રાહીએ,
કે મંજિલ છોડી જીવનની કરશે દિલ્લગ્ગી.

Gujarati Quotes by RJ_Ravi_official : 111246269

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now