તારા વગર જીવન માં કોઈ કમી તો નથી,
છતાં આંખો માં પેહલા જેવી નમી નથી.
જીવવા માટે જીવવું પડે છે મારા વાહલા,
બાકી તારા વગર ની જિંદગી ગમી નથી…!!!

Gujarati Good Morning by Rahul : 111246454

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now