નિશબ્દ હતા મારા વિચારો
ન મળ્યા શબ્દ વ્યકતને...

ન સાંભળ્યો વાજ દિલનો
જીવન થયું યાદો યુક્તને...

Gujarati Good Morning by Dharmesh Vala : 111247171
Shefali 7 years ago

વાહ.. ઉકેલી શકે તો કોરી આંખો પાછળ ની લિપિ ઉકેલ, શબ્દોને તો હવે જમાના નું બંધન નડે છે

Dharmesh Vala 7 years ago

મારા શબ્દો તને ક્યારેય ભીંજવી શકતા નથી, અને તારી નિશબ્દતા મને કાયમ કોરી ખાય છે...

Shefali 7 years ago

वाह.. कभी सही शब्द न मिले तो कभी समय ने भी साथ न दिया.. प्यार को मैने यूहीं अपने अंदर दफन दिया..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now