તું જતાં જતાં એક નજર છોડી જાય છે, હું નિશાચર બની તેમાં ભમતો જાવ છું.
ભૂગોળ નથી ખબર મને પ્રેમ ની, હું તો તને જ ગૂગલ-મેપ માની ચાલતો જાવ છું.
મળીશું ક્યારે! કોને ખબર?
હાલ તો તારી રાહ મા મને શોધતો જાવ છું.

Gujarati Romance by Umang Thakkar : 111248006

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now