ચંદ્રની શીતળતામાં તારા પ્રેમનું ખીલવું મને ગમે છે.
વરસાદની સમી સાંજમાં તારી સાથે ભીંજાવું મને ગમે છે.
ફૂલોના સુગંધિત બાગમાં
તારા દિલનું ધડકવું મને ગમે છે.
મારી ભીતરની દુવાઓમાં
તારું અકબંધ રહેવું મને ગમે છે.
- આરવી

Gujarati Poem by Aarvi : 111248057
Er.Bhargav Joshi અડિયલ 7 years ago

વાહ..... લાગણીઓ ના બાગ માં મહેકવું મને ગમે છે, "બેનામ" સ્નેહ ના વરસાદમાં ભીંજાવું મને ગમે છે..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now