યાદો ને કેટલી સાચવવી એ મન નક્કી કરે છે સાહેબ
પણ પ્રીત ને કેમ સહેજવી એ તો દિલ જ નક્કી કરે
આ યાદો અને પ્રીત બન્ને જો સચવાય જાય ને
તો એક કવિતા ની ખોજ થાય છે
સાહેબ

Gujarati Thought by બિંદી પંચાલ : 111248468
shah 7 years ago

_Very Nice Quote_ ```હું રિસાયો, તમે પણ રિસાયા તો પછી આપણને મનાવશે કોણ``` ? ```આજે તિરાડ છે, કાલે ખાઈ બની જશે તો પછી તેને ભરશે કોણ``` ? ```હું મૌન, તમે પણ મૌન તો પછી આ મૌન ને તોડશે કોણ``` ? ```નાની નાની વાતોને દિલથી લગાવી શું, તો પછી સંબધ નિભાવશે કોણ``` ? ```છુટા પડીને દુઃખી હું, અને દુઃખી તમે પણ, તો વિચારો ડગલું આગળ વધશે કોણ``` ? ```ના હું રાજી, ના તમે રાજી, તો પછી માફ કરવાની મોટાઈ દેખાડશે કોણ``` ? ```યાદોના ગમ માં ડૂબી જઈશું હું અને તમે, આપણને ધૈર્ય આપશે કોણ``` ? ```એક અહં મારો, એક તમારી અંદર પણ, તો પછી આ અહં ને હરાવશે કોણ``` ? ```જિંદગી કોને મળી છે હંમેશ માટે, તો પછી આ વાતને વાગોળવા માટે અહીં રહેશે કોણ``` ? ```આપણા બન્નેનાં મરી ગયા પછી, આ વાત ઉપર પસ્તાવો કરશે કોણ``` ? *એટલે જ* ```એકબીજાનું માન રાખો.``` ```ભૂલોને ભૂલી જાવ.``` ```ઈગો ને એવોઇડ કરો.``` ```જિંદગી જેટલી બચી છે, હસતાં હસતાં પુરી કરો. નમ્ર વિનંતિ છે : એકવાર નહીં પણ વારંવાર વાંચજો જીવનમાં ઉતારવા લાયક વાત છે.```

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now