જો એક ડગ ભરું અજવારે તો, સો ડગ અંધકાર ફેલાઈ જાય છે, કેમ રે વધુ આગળ, જિંદગી ખુટી જાય છે, એક સફરતા મરતી મને, સો નિષ્ફળતા તેડાવતી જ હોય છે, જો એક કામ કરુ સુધારીને તો, સો ભૂલ ભેટી જાય છે,
-# શુન્ય ની કલમ #-

Gujarati Poem by Patel Nilkumar : 111248844

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now