બીપી ના એક દર્દી તેના ફેમિલી ડોકટર પાસે ગયા.............
ડોકટરે તેને ડેન્ટિસ્ટ પાસે મોકલ્યા,.........
ડેન્ટિસ્ટ ડોકટરે કહ્યું, ................
દાઢ માં રાખેલા માણસો ને કાઢી નાખવા પડશે,.... તોજ બીપી નોર્મલ થશે
કડવું સત્ય. ? ?

Gujarati Microfiction by Aniruddhsinh Vaghela Vasan Mahadev : 111249292

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now