ગજબ નો સંવાદ સર્જાયો હતો તે બંને વચ્ચે
શબ્દો મૌન હતા અને
મૌન બોલતું હતું
સુપ્રભાત
હેમાંગી

Gujarati Blog by Hemangi Sharma : 111249708
Hemangi Sharma 7 years ago

Wahhh.sachi vat sir

Er.Bhargav Joshi અડિયલ 7 years ago

જરૂરી તો નથી દરેક મુલાકાત માં ફક્ત શબ્દો વડે જ સંવાદ થાય, "બેનામ" ક્યારેય આ કામ આંખો પણ બખૂબી નિભાવી જાણે છે..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now