જીવાય છે જીવન આમ મન ભરી
ન જીવાય કંઈ એને ડરી ડરી

મળી જે ક્ષણ માણી લો મોજ કરી
આવી તક ન આવે જીવનમાં ફરી ફરી

-કુંજદીપ

Gujarati Good Morning by Kinjal Dipesh Pandya : 111252187

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now