બીજાને માટે શબ્દ..
મારા માટે લાગણી..!

બીજાને માટે નામ..
મારા માટે સ્વાભિમાન..!

બીજાને માટે અંજાન..
મારા માટે માત્ર 'જાન'


એક વિશ્વાસ.. એક પ્રેરણા..
મારી અધુરી કવિતા..!!!

Gujarati Shayri by Sangita Behal : 111253052

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now