#ધોધમાર #વરસાદ #મેહુલો #મેઘ

" ધોધમાર " પર એક કવિતા....

સંઘરેલા આંસુ ધોધમાર
આંખો પલળે વારંવાર
પ્રેમ ની યાદો આરપાર
ખુદ કોરો વરસે છટાદાર
વીજળી પડે છે ધારદાર
વાદળે સૂરજ ગોળાકાર
ધરા નો શૃંગાર શાનદાર
મેહુલો વરસ્યો ધોધમાર

Gujarati Poem by કલમ ના સથવારે : 111253198

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now