#લીલોતરી #લીલુંછમ #વરસાદ #મેઘ #ધરા #rain #rainyseason #rainyday #gujaratiquotes

"લીલોતરી"

વાદળ ને સંકેત કરી
મેઘે પધરામણી કરી

ટહુકે મીઠો સ્વર વેરી
ધરાએ લીલી સાડી પેરી

સઘળા ફૂલોને જાણ થઈ
પતંગિયાની તો સ્કૂલ ખુલી

છત્રી ને ઓઢવા માટી નડી
ચોગાને દેડકા ની સભા મળી

ભેખડો માથી સરિતા નીકળી
તળાવ સરોવર ને સાગરે ભળી

Gujarati Blog by કલમ ના સથવારે : 111253238

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now