આજે તમારી વિદાય થશે
દાદા
શેરી ગલીઓ ફરી સૂમસામ થશે
ભકિત નિસ્વાર્થ આ મારી તારા દરબાર મા અપૅણ થાશે
શેરી થી વળાવી અમે સાદ કરશું દાદા
ફરી આવતા વર્ષે પાછાં પધારશો રે...

Gujarati Religious by D S Dipu શબ્દો નો સાથ : 111253590

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now