સમજદાર ને એક ઇશારો જ કાફિ છે,
બાકી મુર્ખ ને તો આખી વાત પણ નકામી છે..
જીવતા ને તો એક ટીપું જ બસ છે સાહેબ,
(જયારે)
મરેલા ને તો આખો સમંદર પણ કોરો છે...
✍?BJ Ladva

Gujarati Thought by BJ LADVA : 111253695

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now