હે પ્રભુ
જેણે માગી મારી ખુશી
એણે તુ કરજે સુખી
જેણે માગ્યું હું થાવ દુઃખી
એણે પણ તું કરજે સુખી
થયું હોય અમારાથી કંઈ ખોટું
માફ કરજે તું દિલ રાખી મોટું

Gujarati Blog by Kishor Padhiyar : 111254252

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now