સુગંધ એની લાગણી મહી મુજ માં ખીલી,
જાણે વર્ષા ને આજે ભરી વાદળી મળી...

સુગંધ એની શબ્દો મહી મુજ માં ખીલી,
જાણે કલમ ને આજે અહીં શ્યાહી મળી...???

Gujarati Shayri by ______ : 111256523
ધબકાર... 7 years ago

જોરદાર... Osm... જય શ્રી કૃષ્ણ...

Dharmesh Vala 7 years ago

સુગંધ એની પ્રીત મહીં મુજ માં ખીલી... જાણે ઇતર ને આજે નવી સુગંધ મળી...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now