હૃદયનો ટોણો છે આંખોને
સપના વિના તું વાંઝણી કેમ,
આંખનો જવાબ અદભુત છે:
કેમ કરી તું ભોગવશે પ્રસવ પીડા
જો સહવાસ સપનાનો કર્યો અમે?

Gujarati Good Morning by Hitesh Rathod : 111258688

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now