ખબર હોવાં છતાં.. ચાહવું એને શું કહું??
એ હવે નહીં જ આવે છતા..ચાહવું એને શું કહું??

ક્યારેક મારી કલમ પણ રડે છે...
લખવું તો ઘણું છે. પણ તારા ચાલ્યા ગયા પછી ક્યાં લાગણીઓ નાં ઉભરા આવે છે.?

Gujarati Blog by Kish : 111260565

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now