કોઇને શુ ખબર કે મનમાં શુ ચાલી રહ્યું છે બસ દરેક પોતાની ધૂન માં ચાલે છે ક્યારેક જો બાજુ માં નજર કરે તો ખ્યાલ આવે કે સંવેદના તો અન્યમાં પણ હોય છે બસ તેને અનુભવવાની હોય....તેને સમજવાની હોય...

Gujarati Good Evening by Shree...Ripal Vyas : 111262247

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now