શ્યામ દિવાની મીરાને આ જગ ના જાણે
પ્રેમ નુ બીજુ નામ વિરહ એ આ રાધા જ જાણે
જે મળે એની ખુશી તો થીક પણ
જે નથી લખ્યું નશીબ મા છતા એને ચાહવું એ આ જોગણ જ જાણે
શ્યામ દિવાની મીરાને આ જગ ના જાણે

Gujarati Blog by JParmar : 111262648

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now