ટૂંકું ને ટચ...

કોઈ પરિસ્થિતિ નથી સમજતું, તો કોઈ લાગણી નથી સમજતું, આતો પોતપોતાના વિચાર છે સાહેબ.. કોઈ કોરા કાગળ સમજી લે છે, તો કોઈ આખું પુસ્તક નથી સમજતા...!! ✍?

Gujarati Motivational by Mamta Pandya : 111265711
Mamta Pandya 7 years ago

Mara mitro maru maun smji j jay che

Vasani Kalpesh 7 years ago

શબ્દો સમજે એ સગાં, ને મૌન સમજે એ મિત્ર.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now