કલમ, "કમળ" ની લખે કીચડ વિશે!
ગંદગી ગળાકાપ તત્વો ની માયા છે સીંચે,
સત્ય અસત્ય નો અંતર ખેંચે!
નિદ્રા મા, ઘોર અંધારા માં પ્રકાશ ના તત્વો છે ચિંદે,
એટલે તો કલમ કમળ ની લખે કીચડ વિશે!

@sumit

Gujarati Poem by Sumit Bherwani : 111266830

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now