હર કદમ માં, દિવાનગી હોય છે,
હર શ્વાસમાં માં ,અમન હોય છે;

હર તસ્વીર આઈના માં મસ્ત છે,
હુશ્ન અંદાજ, ખુબસુરત હોય છે;

મળે નજરમાં ,અમૃત વરસતું એ,
નજારો જીંદગીનો રંગીન હોય છે;

ઝખ્મો થી રાહત મળશે નક્કી જ,
દર્દે દિલ એ મરહમી પણ હોય છે;

દિલથી દુઆઓ , નીકળતી રહેશે,
શબ્દ ઈબાદત તો ,જરૂર હોય છે;

તપી રહી છે ધરતી, હ્રદયની વેદના,
હર્ષના અશ્રુથી,મન હળવું હોય છે;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111268049

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now