સમય સુરપણખા જેવો છે,
જીવન વિભિષણ જેવુ...
નિમિત્તો થી જ સધળુ ભર્યું ભાદર્યુ છે.
ન આપણે પુરેપુરા રાવણ બની શકીએ છીએ
ન આપણે પુરેપુરા રામ ને ભજી શકીએ છીએ.

Gujarati Poem by Krishna Timbadiya : 111268969
Kamlesh 7 years ago

હમમ... તો બરોબર

હરિ... 7 years ago

Ha... મોટાભાઈ cp કરી લીધું..

Kamlesh 7 years ago

પુછવાનું ના હોય હરી...

Kamlesh 7 years ago

અદ્દભુત હો બાકી.... તો ભોળા ને ભજો... નક્કી છેડો મળી જ જશે...

હરિ... 7 years ago

વાહ.. મસ્ત.. હૂ કોપી કરું..??

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now