વરસાદ ને એકવાર મેં પુંછયુ, ⛈

આમ ધોધમાર પડે છે તો વાગતુ નથી ?
વરસાદે સુંદર જવાબ આપ્યો.

સીધો "માં" ના ખોળા મા પડુ છું ??

દોસ્ત

એટલે દર્દ નથી થતું ?

Gujarati Shayri by K.K : 111270255

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now