દર્દ બની કોઈ, જ્વાળા ઉઠશે,
વિરહિણી ના ,નિસાસા ઉઠશે;

પિયુષ પામવા , પિયુ મિલનની,
એક ચાહ અંતરંગ ,દિલ ઉઠશે;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111270370

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now