નિહાળે તું ત્યાં થી શરદ પૂનમ ના ચાંદ ને
અને હું શોધુ અહીંયા મારા ચાંદ ને આ ચાંદ મા..
તે દિવસ ની રાહ શું જોવી,
ચાંદ ભલે હોય શરદ પુનમ નો બધા માટે..
સાક્ષી સ્વરૂપે ઊગ્યો છે આજે આપડા માટે ...
waiting.. waiting.. waiting..

Gujarati Good Night by Nishu : 111270429

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now