રોજ રાત્રે છાને ખૂણે...

ફૂલદાની રડે છે....

એને એ જ સમજાતું નથી કે..

પોતે એવા તે ક્યાં પાપ કર્યા હશે કે
ફુલોનું કબ્રસ્તાન બનવું પડ્યું ???

Gujarati Good Night by The Boss : 111271041

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now