મારાં જીવન માં આ શું
કહેર છે? અરે ના ના
એતો આ બેદર્દ જમાનાની
મોટી મહેર છે!!
મારી આંખો માં અશ્રું છે
કેમ કે એમાં તારી બેરુખી
થી છવાયેલ પીડા ની લહેર છે??

Gujarati Poem by Hir : 111271707

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now