સવારની સૌથી સુંદર પળ,
લીલા પાંદડા પરથી સરકી જતી ઝાકળની બુંદોને નિહાળવી...

કોમળ, તાજા ખીલેલા પાન અને સૂરજની કિરણો વચ્ચેના સંઘર્ષને જોવો,
કોણ કોને હંફાવશે આજ..?

ફોટોગ્રાફી કરવી પણ મને ગમે છે હોં...?

આપ સૌને નિયતીના જય શ્રીકૃષ્ણ ?

Gujarati Blog by Niyati Kapadia Nirjhar : 111272987

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now