અચરજ થાય છે મને કે આવું પણ થઈ શકે!
નાની એવી વાતનું પણ વતેસર થઈ શકે,
કોઈ વાત ને સામાન્ય ન સમજો,
અમથી વાતો પણ ક્યાની ક્યાં જઈ શકે.
@nju

Gujarati Shayri by anjana Vegda : 111273985
Vasani Kalpesh 7 years ago

આ અમથું જ હૃદયને ચીરી શકે છે, બાકી સ્વાર્થ કયાં હૃદયને સ્પર્શે છે? કલ્પેશ 'મીત'

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now