શબ્દ માં હું , વ્યક્તિત્વ બાંધી ‌ના શકું,
શૃંખલામાં શોભે મર્યાદા આંબી ના શકું;

અમર્યાદ છે અનંત, વિસ્તરણ ધરા પર,
અધર અમૃત વાણી થી, બાટી ના શકું;

======================÷

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111274494
મોહનભાઈ આનંદ 7 years ago

ખુબ ખુબ આભાર માનું છું

મોહનભાઈ આનંદ 7 years ago

ખુબ ખુબ આભાર આપનો

Shweta Parmar 7 years ago

અપ્રતિમ... ?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now