એક કૂંપળ ફૂટે તોય બહુ આ વગડા માં,
મેં ક્યાં કીધું કે મારે લીલોછમ બાગ જોઈએ.
- વિપુલ બોરીસા -

Gujarati Shayri by Vipul Borisa : 111274779

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now