કારણ નું કારણ હોય છે
જીંદગી નું તારણ હોયછે,

ભૂલ્યા ભટક્યા, માયામાં,
ભુક્તિનું ધારણ હોય છે,

ઝેરની વિસાત , અમૃતમય,
ઉપયોગે , મારણ હોય છે;

શબ્દની મીઠાશમાં ઝેર પણ,
વેણ કડવા , દારૂણ હોય છે;

નિર્લેપભાવે, હસતા રહેવાનું,
આનંદ લયનું તારણ હોય છે ;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111275574

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now